Feeds:
Posts
Comments

Archive for the ‘Essays’ Category

તમે ફુલ ફેંકો

અહીં લાગતી આ તે કેવી ડગર છે
મુસાફર છે ઉભો ને ફરતાં નગર છે!

અહીં પ્રશ્ન્નના એક વંટોળ મધ્યે
તમારી હજી તો અગર ને મગર છે!

મને આમ મુકીને ચાલ્યા જશો પણ
નથી લાગતી કે આ મારી કબર છે !

તમે આવશોને આમારા પ્રસંગે?
થશે જાણ જ્યારે કે કેવી ખબર છે!

હવે શ્વાસ્નો ભાર હળવો થયો છે
તમે ફુલ ફેંકો જો પાસે અગર છે!

-ભરત ત્રિવેદી
9/15/2011

Advertisements

Read Full Post »

‘પોપટ’ છે એટલે –

બારી બહાર જોઉં ને દેખાય એ નહીં
મારી રીતે તો કેમ ભૈ પરખાય એ નહીં !

એની તે શોધમાં અરે હું ક્યાં ક્યાં ફર્યો છતાં
આવી રીતે તો કોઈ દિ ખોવાય એ નહીં!

પોપટ છે એટલે જ તો ભાગી શકે છે એ
પીંજર બહાર જાય તો જોવાય એ નહીં !

પંખીની જાત એટલે કરવું તો શું હવે
નભમાં છૂપાયો એટલે ચોરાય એ નહીં !

કોણે કહ્યું કે આપણે બારી બહાર જઈ
પીળો લીલો કે પોપટી રોવાય એ નહીં ?

-ભરત ત્રિવેદી
9/17/૨૦૧૧

Read Full Post »

તો શું કરુ?-

તો શું કરુ?-મન અમારું માનવાની ના કરે તો શું કરૂ?
નાવ ખૂદ મઝધાર ડૂબી શું હવે પાછો ફરું!

ખૂબ વ્હેતા પવનનો વાંક બસ છે એટલો
તેને જાવું તું જરુરી- હું હવે શું કરગરું

દૂરથી દેખી નદીને દોડતી દરિયા તરફ
એક પર્વત ઓસભીનો દેખશે એ તો ખરું

સૂર્ય જેવા સૂર્યને પણ કંઈક તો થાતું હશે
ફુલ ભમરાને કહે કે આવ બાહોમાં ભરું

આજ જાતાં એમની આંખે નમી તો છે ખરી
આવશે એકાદ સપનું આપણા વિષે ખરું?

-ભરત ત્રિવેદી
૧૨.૧૧.૨૦૧૦

Read Full Post »

રેતીના કણઃ  મનુ નાયક

 શ્રી. કિશોરભાઈએ આ કાવ્ય-સંચય મોકલ્યો છે. કેવળ સુશ્ઠુ સુસ્ઠુ નહીં પણ કવિને માર્ગ-દર્શન મળી રહે તેવા અવલોકન માટેનો તેમનો આગ્રહ છે. કવિતા એટલી આત્મલક્ષી હોય છે કે કોઈ પણ કવિતા વિષે વાત કરવી એક પ્રકારનું સાહસ હોય છે! સાહસ એટલા જ માટે કે આપણે કોઈની પણ કવિતા વિષે કંઈ પણ કહિયે તેમાં બહુધા આપણા ગમા/અણગમાનો સરવાળો જ હોય છે ને?. કવિતા સ્વભાવે જ એટલી ચંચળ હોય છે કે ક્યારેક તે આપણી સમજણની પકડમાં ના પણ આવે.

‘મનુ નાયક’ કવિ તરીકે એક અપરિચિત કે ઓછું પરિચિત નામ છે પરંતું કવિતા સાથેનો તેનો નાતો વર્ષો જુનો હોવાના પૂરાવા ખૂબ આસાનીથી મળી રહે તેમ છે. આ કવિનું સૌથી સબળ પાસું છે તેની શબ્દપ્રીતિ અને છંદ/લય સાથેનો ઘરાબો. મનુ નાયકને તેનું ચિંતનશીલ વ્યક્તિત્વ તેની કવિતાને ખૂબ પોષક રહ્યં છે.

ગીતોમાં કવિને સારી એવી સફળતા મળી છે. મને ગમ્યું તે ગીત છેઃ “પટેલ મોટેલ”

પટેલ ને પટલાણી બન્ને મોટેલમાં જોડાય

પટલાણીના પડછાયામાં જીવન વીત્યું જાય !

મારો એક મિત્ર છે ને નામ તો છે તેનું ઇશ્વર સુથાર પણ છે એ ભગત માણસ! ભજન તેના જીવનમાં વીરડીનું સ્થાન ભોગવે છે. જ્યારે, તેનાં ઘરવાળી સંસારી જીવ છે અને મોટેલનો ભાર લગભગ તેઓ જ વેઢે છે. આ ગીતમાં જે કંઇ બને છે તે બધુ મેં તેમના જીવનમાં બનતું જોયું છે! સાહિત્ય એ જન-જીવન સામે મૂકાતો અરીસો છે. 

જોકે સંચયમાં એવાં પણ ગીત છે જે કવળ લયની આંગળી પકડીને ફેર-ફૂડરડી રમતાં હોય! ગુજરાતી ગીત આજે તો સહિયરનો હાથ છોડીને ઘણી આગળ નીકળી ગઈ છે. રમેશ પરેખ, અનિલ જોશી ને વિનોદ જોશી આદિનાં ગીતોમાં લયની સાથે કલ્પન ને પ્રતીક સાથે થતું નકશીકામ બારીકાઈથી તપાસવા જેવું છે.

“એક તરુણી કહે કવિને” ગીત જોઇએ-

આ વણમાગ્યો ભાર તેને પાછો હું વાળતી

તારું સુણ્યુ નાકવન કદી એવી હું આજથી

મારી પંખીની પાંખ હું બિંદાસ બની ઊડતી

લો ! રિતુના રુપ હું તો ઝીલવા ચાલી !

મઝાના બટાટા પૌઆ માણતા હોઈએ ત્યાં અચાનક મોઢામાં કાંકરી આવી જાય તો? બિંદાસ શબ્દ એવી કાંકરી જેવો મને તો નડ્યો!

આ સંચયની સૌથી નબળી કડી  છે તેનાં કેટલાંક અછાંદસ કાવ્યો. કાવ્યોને વિષય બદલાતો રહે છે, કવિનો મિજાજ બદલાતો રહે છે ને  કવિતાની કેડીએ કવિ મૂક્ત વિહાર માટે નીકળી પડે છે એ બધું જ સારું પરંતુ ક્યાંક ક્યાંક કવિની મુખ્રરતા અતિ બોલકાપણું- કવિને ગુમરાહ કરતુંય લાગ્યું.  દા.ત. યમ મળે તો, મારી ઓળખ, હોમલેસ, મધર ટેરેસા, રામ મંદીર અયોધ્ધા વગેરે. તો,  અનુભુતિનો પીંડ પાકો બંધાય તે પહેલાં જ ઊતાવળમાં લખાઈ હોય તેવી કવિતા પણ જોવા મળે છે. દા.ત વિધવા, ડોસાની બપોર, શકુની મામો, ગાંધીજીની કેડી વગેરે.

અછાંદસમાં લખવું એ કવિ માટે ક્યારેક પડકાર પણ હોઈ શકે છે. છંદની અનુપસ્થિતીમાં પણ એક પ્રકારનો લય/સંગીત, કે diction ભાષાનું અનુરુપ પોત આપવું, ને અતિ વપરાશને કારણે લીસ્સા થઈ ગયેલા અલંકારો, પ્રતીકોથી બચતા રહેવું એ બધું પણ કવિતા માટે અનિવાર્ય ગણાય.

‘રેતીના કણ’માંથી  પસાર થતાં એક બાબત ઊડીને આંખે વળગે એવી એ છે કે કવિએ કવિતાના સંસ્કાર આપણી મધ્ય-કાલીન કવિતામાંથી લીધા છે. અહીં કવિતાનું અનુસંધાન કાન્ત ને કલાપીની કવિતા સાથે છે તેટલું આધુનિક કવિતા સાથે નથી દેખાતું. કવિને છંદો સાથે સારો અરાબો છે ને છંદ સદ્યા પણ છે. અક્ષરમેળ ને માત્રામેળ છંદો કવિને કેવા હાથવગા છે તેમના સુંદર નમૂના એક સવારે, મુંબઈ એક સવાર, રિક્શામાં મળી રહે છે. કવિ પાસે કવિતા કરવાનાં ઓજાર હાથવગાં છે, જીવનની લીલી/સૂકી તેણે જોઈ પણ છે અને જીવનના એ અનુભવોને શબ્દદેહ આપી શકવા માટેનો કસબ તેની પાસે છે. દામ્પત્ય-જીવન વિષેનાં કાવ્યોમાં કવિને સૌથી વિશેષ સફળતા મળી છે.

હવે કવિ માટે સૌથી મહત્વનો પડકાર છે પોતાની કવિતા પાસે સીમોલ્લંઘન કરાવવું એટલે કે વર્તમાન કવિતાના રાજમાર્ગ પર ચાલતી કરી દેવી. આ એક એવી ઘટના છે જે ક્યારેક સાહજીકતાથી થઈ જતી હોય છે તો ક્યારેક સભાનપણે જરૂરી મથામણ કરીને. કવિ વસે છે તે શહેરમાં તો અશરફનું ‘શીકાગો આર્ટ સર્કલ’ પણ છે જે અવાર-નવાર મોટા ગજાના કવિઓને નિમંત્રે છે ને કવિતા અંગે વર્કશોપનું પણ આયોજન કરે છે. એ બધાનો લાભ કવિએ અચૂક લેવો જોઈએ. 

ભરત ત્રિવેદી

Read Full Post »

O my freaking god!
This silky cow is so beautifully
Black!

This poem is one of the finest poems that I have read in years. The most striking thing about this gem is its brevity. I read somewhere that long poems are almost always written by the laziest of poets. They start a poem but are too lazy to stop. But this poet is not lazy by any means. He knows how much is too much.

They say that a true poetry starts with a surprise. A poet is an eternal wonderer. In this poem it seems the poet is wonder stuck by the seer beauty of the beast and who is always there to share your joys and sorrows other than the almighty, omnipresent lord? A poet has no religion other than his own craft. Here he doesn’t say O my Allah, or O my Rama, or O my Jesus, or O my Buddha but very rightfully says: O my god. Did you notice that the “g” of the god is not capitalized? Why so? A poet is a creator himself. Kinda equal to god in many respects and this poet is aware of that perhaps that’s the reason he has used simply stayed away from the tradition of using the capital G in this instance. I particularly liked the use of the word fricking instead of fucking not for any political correctness of the use but because of the sound effect of the line- O my fricking god sounds a lot better than O my fucking god. According to lynze the sound effect- in a layman’s term onomatopoeia, is perhaps the most important thing in a poem. Brooks and some others put more weight on the presence of the poet in the sense that the experience should be heartfelt and not just a reportage of an even from a bystander’s view point. Interestingly the presence of the poet in this piece is so noticeable that you can hardly miss it.

“This cow is so beautifully…” I couldn’t help noticing the choice of the word “This”. This means ‘this’ and not ‘that’. He says this meaning that he is very close to the cow physically as well. People thing that cows are stinky but I would say that may be so but that’s only from the sensory point only. Have you ever thought of the inner beauty of a cow? Cows are symbols of beauty and strength come to think about it. The word silky is open for many interpretations. Silky like a cat or silky like a rug or silky like a night? Could it be that the poet is proponent of beastiaty? Or simply animal lover like those PETA people? The debate can go one for hours or even days.

I can imagine that the poet was from the hassle and bustle of the urban life. “Pastoral poems have played a major role in our western literature. Let’s look at the historical perspective. Pastoral – A highly conventional mode of writing which celebrates the innocent life of shepherds and shepherdesses in poetry, plays and prose romances. Pastoral literature describes the loves and sorrows of musical shepherds – usually in an idealized Golden Age of rustic innocence and idleness. English pastorals were written in several forms including the eclogues of Edmund Spenser’s The Shepherd’s Calendar (1579) and Shakespeare’s As You like It (c. 1599) to Lyrics such as Christopher Marlowe’s The Passionate Shepherd to his Love (1600). A significant form within the tradition is the pastoral elegy Pastoral poetry was eventually succeeded by more realistic poetry of country life written by John Clare, George Crabbe and William Wordsworth”.

The absence of a title is quiet remarkable here. It shows the poet’s confidence in his work. Why under estimate the sensibility of our reader? A title is a window to a poem. Whoever said that must be a carpenter and not a critic. Why we need a window anyway? To sneak in a poem like a thief? A window by the definition is supposed to be very small but what we fine is that the windows i.e. the title are sometimes longer that the poem itself!! A fancy title is often a sign of a weaker, insecure poet. e.e cummings should be our role model.

When you critically examine a literary piece you can’t effort to ignore the diction. The poet says this cow is so beautifully black! Mark the word “beautifully” immediately followed by the word “black”. What’s most striking is the fact that the poem ends on a single word- Black! For thousands of years the colored people of the African nations were ignored by the civilized people. Here the word “black” is isolated for that reason. Poet’s social consciousness is very remarkable I might add.

I find the haiku shape of this poem very suggestive. The Hindus recognize the trinity – Brahma, Vishnu, Mahesh in the same way we Christians believe in the father, the son, and the holly spirit. But in the literary sense it also signifies to the satyam, shivam, and Sundaram. That what is true is pure and what is pure is beautiful. The black cow embodiments all these three elements. This spiritual facet of the poem can hardly be ignored by any serious student of poetry.

If someone notices a Sonnet in this poem he is right. The poet has very meticulously built the suspense for the final word- Black. All colors ultimately take refuge in color black. Black is beautiful and so is the black silky cow.

Read Full Post »